દુનિયા આખી અમારો દેશ છે.
શાંતિ એ જ અમારો સંદેશ છે.
સળગી રહી છે સરહદો સધળી,
માત્ર મુઠી જાર ના કલેશ છે.
બદલાઈ રહ્યા છે પોટકા બધે,
બસ, ગરીબની આંખ અનિમેષ છે.
સાપે ગળી છે નિર્દોષ દેડકીને,
જીભે રુધિરના અર્ક ની મેષ છે.
જીવ તો ભક્ષણહાર છે જીવનો,
જાણે હિંસા ઈશ્વરનો આદેશ છે.
રાજેશ જોશી "આરઝુ"
રાજેશ જોશી "આરઝુ"
રાજેશભાઈ,
જવાબ આપોકાઢી નાખોખૂબ સુંદર અને લાગણીશીલ અભિવ્યક્તિ.
અંતિમ શેર મારી દ્રષ્ટિએ જરા ફેરફાર માગે છે...
ખાસ તો, જાણે હિંસા ઈશ્વરનો આદેશ છે-એ પંક્તિ.
કારણ કે,જીવ જીવનો ભક્ષણહાર છે એ જીવની પોતાની ક્રૂરતા છે બિચારો ઈશ્વર તો બધાને પરસ્પર પ્રેમની ભાવના કેળવવાનું કહી કહીને થાકી ગયો....!!!
Dear Shri Rajesh,
જવાબ આપોકાઢી નાખોThanks. Enjoyed your Gazal
Keep writing
Last two wotds if are like below, it would be more significant
આક્રોશ છે
Jay Gajjar, Canada
www.jaygajjar,com
Dr. Raval,
જવાબ આપોકાઢી નાખોi think after reading Bhagwad Geeta, you wont question the last stanza ...
The Lord says " even ignorance has been created by him along with knowledge"...
and according to Adi Shankara, there will be nothing like Himsa, Ahimsa, Paap, Punya ..etc once a person has realized "shiva" or God within...
just go through his stotra "chidananda rupah shivoham shivoham..
i hope i clarify the point
regards
hitesh jogiya
adityana
again,
જવાબ આપોકાઢી નાખોin "Guru Granth Saheeb"
it is said
"So how can you become truthful? And how can the veil of illusion be torn away?
kiv sachi-aaraa ho-ee-ai kiv koorhai tutai paal.
O Nanak, it is written that you shall obey the Hukam of His Command, and walk in the Way of His Will.
hukam rajaa-ee chalnaa naanak likhi-aa naal. "
so the point is
Hukam - Aadesh....